Breaking News
0

ર૮ ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૧૩૯ વર્ષ થયા : સોમનાથ-પ્રભાસ-પાટણમાં બીતે હુવે દિન કી દબદબાની વાતો…

કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે પણ જાેડાયેલો છે સૌરાષ્ટ્રનાતો : ઉછરંગરાય ઢેબર ૧૯પપ થી ૧૯પ૯ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદે બિરાજમાન રહ્યા હતા દેશની સત્તા પુનઃ પ્રાપ્ત કરવા જે પક્ષ ઝઝુમી રહ્યો…

Breaking News
0

રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગર શહેરને મળશે ‘વસવાટ વચ્ચે વન’ : જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રીઝર્વ પ્લોટ – સોનલનગરમાં ૧૫૦૦૦ વૃક્ષોની હરિયાળી લહેરાશ

હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા વૃક્ષોના ઉછેર- સંભાળની જવાબદારી સ્વીકારાઈ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના આર્થિક અનુદાનથી જામનગર શહેરને આગામી દિવસોમાં એક કાયમી ભેટ સમું વનોદ્યાન ભેટ મળવા જઈ રહ્યું છે. ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીની…

Breaking News
0

પવિત્ર ધનુર્માસ- શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને હિમવર્ષાની ઝાંખી કરાઈ અને દાદાને ૧૧૦૦ કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ ૨૮-૧૨-૨૦૨૪ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને…

Breaking News
0

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારાકમલમ ખાતેજીલ્લા કક્ષા તેમજ તમામ ૧૭ મંડલોમાં ‘વીર બાલ દિવસ’ ઉજવવામાં આવ્યો

ગુરૂ ગોવિંદસીહજીના પુત્રોનું સર્વોચ્ચ બલિદાન આપણનેઈમાનદારી અને નિઃસ્વાર્થ દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરે છે : ગૌતમભાઈ ગેડિયા, જોરાવરસિંહ અને ફતેહસિંહની શહાદત આપણનેબહાદુરી, ઈમાનદારી, દેશઅને ધર્મપ્રત્યેનું સમર્પણ પ્રેરણાસ્ત્રોત સમાનછે : દવે, ઢોલરીયા,…

Breaking News
0

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ લોધિકાના વિરવા ગામે ૨૦૦૦ ચો.મી. જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવાયા

આશરે રૂા.બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની…

Breaking News
0

રોજગાર કચેરી અને જે. જે. કુંડલીયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે બાલભવન ખાતે મેગા જોબફેર યોજાયો

ઇમિટેશન જવેલરી, ડેરી ટેકનોલોજી, પેટીએમ, ટાટા ઓટોકોમ્પ, સુઝુકી મોટર્સ, વીમા કંપનીઓ વગેરે ક્ષેત્રોમાં રોજગારી માટે રસ દાખવતા ૪૦૦૦થી વધુ ઉમેદવારો રાજકોટના બાલભવન ખાતે જિલ્લા રોજગાર કચેરી અને શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે…

Breaking News
0

સરખેજ ખાતે સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર શિક્ષણ ભવન નિર્માણ અર્થે મીટીંગ મળી

કેબિનેટ મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા અધ્યક્ષ સ્થાને  મીટીંગ યોજાય પ્રાચી તીર્થ.. સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર શિક્ષણ ભવન નિર્માણ અર્થ સમસ્ત ગુજરાત કોળી સમાજ ની બેઠક શ્રી ઉમિયા…

Breaking News
0

મટાણા ગામ ના પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ ચરિત માનસ નવાનહ પારાયણ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન

પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રીપાધેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ ચરિત માનસ નવાનહ પારાયણ તથા જનરલ ચેકઅપ કેમ્પનું મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે…

Breaking News
0

જૂનાગઢ જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ બાથરૂમમાં લટકી ગળાફાંસો ખાધો

જૂનાગઢ જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ બાથરૂમમાં લટકી ગળાફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેલ સૂત્રો અનુસાર વેરાવળ સાયબર ફ્રોડના ગુનાનો ૧૯ વર્ષીય કૃણાલ પ્રવીણભાઈ વાઘેલાને જૂનાગઢ…

Breaking News
0

યુવતીએ લગ્નની ના પાડતાં હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત

જૂનાગઢમાં ગાંધી ચોક પાસેની હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ગાંધી ચોક પાસે રેલવે ફાટક નજીક આવેલ વૈભવ હોટલનાં રૂમ નંબર…

1 9 10 11 12 13 1,397