Breaking News
0

ખંભાળિયા પાલિકાના મૃતક સફાઈ કામદારના વારસદારને સહાયનો ચેક અપાયો

ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા ભાનુબેન જીવાભાઈનું તાજેતરમાં અવસાન થવા પામ્યું હતું. થોડા સમય પૂર્વે વિવિધ માંગણીઓ સાથે પાલિકાના સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલી હડતાલમાં નક્કી થયા મુજબની…

Breaking News
0

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી : વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના ર્નિજન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ઉપર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની વધુ એક કાર્યવાહીમાં ગઈકાલે…

Breaking News
0

ખંભાળિયામાં યોજાયેલી સાત દિવસની ભાગવત સપ્તાહમાં ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરાયા

મોટી સંખ્યામાં આગેવાનો સેવાભાવીઓની ઉપસ્થિતિ ખંભાળિયામાં જાયન્ટસ ગ્રુપ દ્વારા તાજેતરમાં અત્રે બંગલાવાડી વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમ ગાર્ડઝ તેમજ…

Breaking News
0

દ્વારકા નજીક બાવળની ઝાળીઓમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રૂા.૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝબ્બે દ્વારકા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી, વિદેશી દારૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક…

Breaking News
0

નગરને શણગારવાની કામગીરી આવકાર દાયક છે પરંતુ જૂનાગઢ શહેરમાં રસ્તા-ગટરના અધુરા કામો કયારે પુરા થશે ?

કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નગરજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડી શકે તેવા ‘હિંમતવાલા’ની જરૂર છે ! પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી જૂનાગઢ શહેરની જનતા પીડાઈ રહી છે, પિસાઈ રહી…

Breaking News
0

મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને ગાલ ઉપર છપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના મેંદરડા વિકાસ અધિકારીને ફરજમાં રૂકાવટ કરી ગાલ ઉપર છપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવના અનુસંધાને આરોપી કોન્ટ્રાક્ટર…

Breaking News
0

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂા.૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર ફરજીયાતની જાેગવાઇ દુર કરાઈ : દિવ્યાંગજનો માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ની સુવિધા શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન…

Breaking News
0

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે.…

Breaking News
0

માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું

માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું હતું. આ મુદ્દે સાત સાત આવેદનો અને મૌખિક…

Breaking News
0

રેવન્યુ રેકર્ડમાં નામ હોય અને હક્ક મેળવવા કરેલ દાવો નામંજુર કરતી અદાલત

માંગરોળના નામ. પ્રિન્સી. સીવીલ જજ રેવન્યુ રેકર્ડમાં નામ હોય અને હક્ક મેળવવા વાદીઓએ દાવો કરેલ જે દાવો નામંજુર કરતો ચુકાદો આપેલ છે. આ કેસની હક્કિત એવા પ્રકારની છે કે, માંગરોળના…

1 5 6 7 8 9 1,384