ખંભાળિયાની આરોગ્ય સંસ્થાઓ ખાતે સેફ્ટી વીકની ઉજવણી કરાઈ

0

જાહેર એકમોમાં આગના સમયે સાવચેતી કેળવવા માટે ગાંધીનગરના અધિક નિયામક, જાહેર આરોગ્યની સૂચના અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતની તમામ આરોગ્ય સંસ્થા ખાતે ફાયર સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થા ખાતેના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ લાગવાના સમયે આગના પ્રકાર તેમજ તેને નિવારવા માટેની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

error: Content is protected !!