દ્વારકાના જગત મંદિરે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી ચેકીંગમાં લોલમલોલ

0

હૈ ભગવાન તારા મંદિરમાં હવે લોકો ભાનભુલી જાેડા મંદિરમાં પહેરી પોચે છે !!!

યાત્રાધામ દ્વારકા જગત મંદિરે હાલ નાતાલના મિની વેકેશનમાં છેલ્લા પાંચક દિવસથી ઠાકોરજીના દર્શન કરવા ભક્તોની ભારે ભિડ જાેવા મલી છે. ત્યારે સબંધિક્ત તંત્ર પણ ભિડના કારણે મંદિરમાં જતા લોકોને ચેકીંગ કરવામાં લોલમલોલ ચાલતી હોય તેવું સામે આવ્યું છે. તાજેતરમાં જ જગત મંદિર અંદર અજાણ્યા વ્યતિ સુઝ પહેરીને પોચી ગયેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. જે વ્યતિ જગત મંદિર અંદર સુઝ પેરીને પોચી ગયેલ ત્યારે ત્યાજ મંદિરમાં સુઝ ઉતાર્યા હોવાના કોકે ફોટા પાડી વાયરલ કરાતા મંદિર સુરક્ષા કરતા કર્મીઓમાં ચેકીંગમાં લોલમ લોલ ચાલતી હોય તેવી ચર્ચાઓ ઉઠી છે. લોકો કહી રહ્યા છે કે મંદિર સુરક્ષામાં તો લોલમ લોલ ચેકીંગ હાલે છે. પણ હૈ ભગવાન તારા મંદિરમાં પણ લોકો ભાનભુંલી મંદિરમાં ઝોડા પહેરી પહોચ્યાવે છે.

error: Content is protected !!