આહિર સમાજનું ગૌરવ

0

જૂનાગઢ એસટી આહિર સંગઠન વિભાગનાં પ્રમુખ અને એસટી વિભાગમાં ફરજ બજાવતાં વલ્લભભાઈ ભાદરકા (વી.કે. ભાદરકા) નાં સુપુત્ર યશ વલ્લભભાઈ ભાદરકાને દ્વારકાધીશની કૃપાથી બરોડા ગ્રામીણ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરમાં સર્વિસ મળતાં આહિર સમાજ તેમજ ભાદરકા પરીવારનું ગૌરવ વધારેલ છે.

error: Content is protected !!