જૂનાગઢ ઈન્ડીયન બેન્કમાંથી ચીટરે રૂ. રપ,૦૦૦ ની રકમ ઉપાડી લીધી

0

જૂનાગઢનાં ગાંધીગ્રામ સંજયનગર પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા ધવલભાઈ વલ્લ્ભભાઈ પરમાર (ઉ.વ. રપ) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર ૬ર૦રપ૮૦ર૮૩માંથી કોઈ અજાણ્યા શખ્સે કોઈપણ રીતે ફરિયાદીના એકાઉન્ટ ખાતામાંથી પ્રથમ રૂ. ૧૦ હજાર અને ત્યારબાદ ફરી રૂ. ૧૦ હજાર, રૂ. પ હજાર મળી રૂ. રપ હજારની નાણા ટ્રોલ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.