જૂનાગઢમાં યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૧ર
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કર્યક્રમ ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવ્યો યોગ કોચ દીલીપ પરમાર દ્વારા ટ્રેનીગ આપવામાં આવી

error: Content is protected !!