બિલખા સૌરાષ્ટ્ર ભૂમિનાં પ્રતિનિધીનાં પરીવાર દ્વારા દિવડા પ્રગટાવી પ્રાર્થના કરાઈ

0

વડાપ્રધાન નરેન્દ્રમોદીની તા.પ-૪-ર૦ને રવીવારનાં રોજ રાત્રીનાં નવ વાગ્યે નવ મીનીટ સુધી દિવડા પ્રગટાવી કોરોના વાઈરસ સામે સમગ્ર દેશને એક થઈ લડવા અપીલ કરવામાં આવેલ હતી. ત્યારે અમારા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ્રતિનિધી સુલ્તાન ચૌહાણનાં પરીવાર દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્રમોદીની અપીલ અનુસાર દિવડા પ્રગટાવી સમગ્ર દેશ તેમજ વિશ્વમાંથી કોરોના વાઈરસ નાબુદ થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.