જૂનાગઢની મહિલાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો : વધુ એક પુરૂષનું સેમ્પલ મકલાયું

જૂનાગઢ શહેરની એક મહિલાનું સેમ્પલ લઈ ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે જેનું રીઝલટ આવી ગયેલ છે. તેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢનાં એક ૬પ વર્ષનાં પુરૂષનું સેમ્પલ લેવામાં આવેલ છે અને તેને ભાવનગરા ખાતે મોકલી આપેલ છે. આજે સાંજે રીપોર્ટ આવી જશે. જૂનાગઢમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૭ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે.

error: Content is protected !!