પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ કીટનું વિતરણ કરાયું

પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ કીટનું જરૂરીયાતમંદ લોકોને અનાજ કરીયાણા, સાબુનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કીટના મુખ્ય દાતા વિમળાબેન સુરેશભાઈ પ્રભુ વિધવા છે અને એકલા જછે. તેમણે આ એક સુંદર માનવીય કાર્ય પરશુરામ ફાઉન્ડેશનનાં માધ્યમથી કરેલ છે. શૈલેષભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ મહેશભાઈ જાષી, પારસભાઈ રાવલ, ગાયત્રીબેન જાની, કે.ડી. પંડયા તેમજ સમગ્ર ફાઉન્ડેશનની ટીમે આ માટે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!