દ્વારકામાં ડીગ્રી વિનાનો બોગસ તબીબ ઝડપાયો

0

વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં નગરપાલીકા દ્વારા વર્તમાન લોકડાઉનની પરીસ્થિતીમાં પણ નિયમીત એકાંતરા કલોરીનેશન કરી પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉન જાહેર કરાયેલ હોય ત્યારે લોકોને દરેક આવશ્યક સેવાઓ પુરી પાડવા અધિકારીઓ, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહેલ છે. જેમાંનગરપાલીકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી, ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ સુપરવાઇઝર જેઠાભાઇ સોલંકી તેની ટીમ મારફત જોડીયા શહેરના કુલ ર૮ ઝોનના લોકોને પાણી નિયમીત કંઇ રીતે વિતરણ કરી શકાય તેનું આયોજન કરેલ હતુ. જેથી હાલ નગરપાલીકા દ્વારા વેરાવળ-સોમનાથ શહેરમાં નિયમીત સુપર કલોરીનેશન કરી એકાંતરા પાણી વિતરણ કરાઇ રહેલ છે. શહેરમાં તમામ લીકેજીસની કામગીરી પણ પૂર્ણ થવામાં આવેલ હોય તેમજ ઉંચી પાણીની ટાંકીઓ તથા સંમ્પની સફાઇ કામગીરી પણ હાથ ધરાયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.