દ્વારકા પોલીસે મંદિર પરિસરમાં માસ્ક વગરના તીર્થ પુરોહિતો ઉપર રૂા. ચાર હજાર દંડ વસુલ્યો

પુરૂષોત્તમ માસમાં દ્વારકા મુખ્ય મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવે છે. ગઈકાલે આ રથયાત્રા દરમ્યાન માસ્ક વગર નીકળેલા તીર્થ પુરોહિતોનાં વિડિયો દ્વારકા પોલીસને નજરે પડતાં દ્વારકા પોલીસે ચાર જેટલા લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને કોરોના કાળમાં બેજવાબદાર ના રહેવું તેવી કડક ભાષામાં સૂચના આપી હતી. રથયાત્રા દરમ્યાન નજરે આવેલા કુલ ચાર લોકોને રૂા. એક હજાર લેખે રૂા. ચાર હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!