સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુનું નિધન

0

વડીયા તાલુકાનાં સાણથલીનાં સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુ (ઉ.વ. ૯૧)નું
તા. ૧૬-૯-ર૦નાં રોજ નિધન થતાં કાઠી સમાજ તથા સાહિત્યજગતરમાં શોક છવાયો હતો. તેમનાં નિધનથી ઉના તાલુકાનાં સાહિત્યપ્રેમીઓમાં શોક છવાયો હતો. લોક સાહિત્યકાર પ્રતાપ બારોટ સહીતનાએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!