લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયોકલબ જૂનાગઢ ગિરનાર દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કરાયું

0

જૂનાગઢમાં દોમડીયાવાડીની બાજુમાં આવેલ શ્રીહરીવાડી ખાતે લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષ થયાં આ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. આજનાં મોંઘવારીના સમયમાં લોકોને ઉંચી ગુણવતાવાળા ફટાકડા તે પણ રાહતદરે મળી શકે તેવું આયોજન છે. જૂનાગઢનાં લોકોને તેનો લાભ લેવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!