દેવભૂમિ દ્વારકા જિલ્લાના આકાશમાં નરી આંખે દેખાયું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

0

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે ઢળતી સાંજે સ્પેસ સ્ટેશન જાેવા મળ્યું હતું. પૃથ્વીની બહાર ૪૦૮ કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા આ ચમકતા તારા જેવા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આકાશમાં નરી આંખે ગણતરીની મિનિટો સુધી લોકોએ નિહાળ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!