ખંભાળિયા : કામઈ ધામ મહોત્સવના આયોજકનું વિશિષ્ટ સન્માન કરાયું

0

ખંભાળિયા તાલુકાના માધુપુર- પીપળિયા ગામે આવેલા સુવિખ્યાત કામઈ ધામ ખાતે તાજેતરમાં સામાજિક સમરસતાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કામઈ ધામ ખાતેના સન્માન તથા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ, આગેવાનો, કલાકારો તેમજ આસપાસના રહીશો જાેડાયા હતા. આ સુંદર અને સફળ કાર્યક્રમનું આયોજન બદલ પૂજ્ય કામઈ માતાના જન્મ સ્થળ એવા કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામે સ્થાનિક રહીશો દ્વારા મુખ્ય આયોજક મયુરભાઈ રામભાઈ ગઢવીનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો જેમાં આગેવાનો સાથે સ્થાનીક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!