જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહ્યો છે જેનાં કારણે લોકોએ રાહત અનુભવી છે. દરમ્યાન જૂનાગઢ અને જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧ર.૬ ડિગ્રી રહ્યા બાદ આજે પારો નીચે ઉતરીને ૧૧.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેને લઈને ફુલ ગુલાબી ઠંડી વધી હતી. જયારે ગિરનાર પર્વત ખાતે ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે વાતાવરણમાં ભેજ ઘટીને ૭૮ ટકા રહ્યો હતો. જયારે પવનની ગતિ ૪.ર રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews