જૂનાગઢ જીલ્લામાં રોકેટ ગતિએ કોરોના : ૧૩૧ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ રોકેટગતિ પકડી છે. મળતી વિગત અનુસાર ગઈકાલે જૂનાગઢ શહેરનાં ૧૧૬ કેસ, જૂનાગઢ તાલુકાનાં ૭, કેશોદ-ર, માંગરોળ-૧, વંથલી-પ મળી કુલ ૧૩૧ કેસ નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!