મીઠાપુરમાં ૨૬ શખ્સોને જેલ હવાલે કરાયા

0

ઓખા મંડળના મીઠાપુર પાસે આવેલા દેવપરા વિસ્તારમાં ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી, સામ-સામા પક્ષે ધીંગાણું ખેલવા જીવલેણ હથિયારો નીકળેલા કુલ ૨૬ શખ્સોને પોલીસે ઝડપી લઇ, સ્થાનિક અદાલતમાં રજુ કરાતા  અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!