જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો નવા ૧૫૯ પોઝીટીવ કેસ નોંધાયા

0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૧૫૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!