મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે પી.એચ.સી. સેન્ટરને તાળાબંધીનો કાર્યક્રમ યોજાયો

0

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ભરડવાની અચાનક બદલી થતાં લોકોનો રોષ જાેવા મળ્યો હતો અને ડોક્ટરને ફરીથી નિમણૂક કરવા માટે ગ્રામજનોએ માંગણી ઉઠવા પામી છે. ડો. ભરડવાની પૂર્નઃ નિમણુંક ન થાય ત્યાં સુધી ગ્રામજનોની અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી આપી છે. વધુમાં આ પી.એચ.સી. સેન્ટરને સાંકળતા ૧૪ ગામના સરપંચ તથા દરેક સભ્યોના સહકાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!