જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં ૭.૮ ડીગ્રીનાં ઘટાડા સાથે રાહત

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસ થયા લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થવાના કારણે ઠંડીમાં રાહત થઈ છે. શુક્રવારે ૪.૮ ડીગ્રી મહત્તમ તાપમાન વધીને ૧૯.ર ડીગ્રીએ પહોંચી ગયું હતું. આમ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં રાહત પહોંચી છે. ગરમીનું પ્રમાણ વધતા બપોરનાં સમયે લોકોને પંખા ચલાવવા પડી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!