આજે લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ વિરદાદા જશરાજજીનો નિર્વાણદિન

0

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને મહાપરાક્રમી એવા વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિનની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રઘુવંશી લોહાણા સમાજમાં ઘરે ઘરે આજે વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિન નિમિત્તે ભાવાંજલી થશે તેમજ આજનાં દિવસે વિવિધ સ્પર્ધાઓનાં કાર્યક્રમો પણ યોજાઈ રહયા છે. ઉપરાંત પૂજન અને ભાવાંજલી સહીતનાં કાર્યક્રમો સાથે વિરદાદા જશરાજજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!