જૂનાગઢ શહેરમાં કોરોનાનાં પ૬ સહિત જીલ્લામાં ૬૯ કેસો નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ૬૯ કેસો નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં પ૬, જૂનાગઢ તાલુકામાં-ર, કેશોદ-ર, ભેસાણ-૧, માળીયા-૧ માણાવદર-૧, માંગરોળ-૧, વંથલી -પ મળી કુલ ૬૯ કેસ નોંધાયા છે જેમાં ગઈકાલે અગાઉ નોંધાયેલા કેસોમાંથી કુલ ૧૧પ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!