ઉના : કડકડતી ઠંડીમાં હનુમાનજી મહારાજને ઉનના વાઘાનો શણગાર

0

સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડબ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ ઠંડીમાં ગરમ વસ્ત્રો, ગરમ શાલ, હીટર વગેરેની વ્યવસ્થા સાથે શણગાર કરે છે. એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને પુજારીએ ઉનના વાઘા તથા ગરમ શાલ, ઉનની શાલ, હીટર વગેરેથી ઠંડીથી રક્ષણ મળે એવા ભાવ સાથે શણગાર કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!