સત્યમ સેવા યુવક મંડળના હોલમાં ભોય જ્ઞાતિની દિકરીના આદર્શ લગ્ન યોજાયા

0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભોય જ્ઞાતિની દિકરી દિપીકાબેન ડી. ચાવડા જૂનાગઢના આદર્શ લગ્ન મંડળનાં હોલ ખાતે  તા.૨૨-૧-૨૦૨૨ને શનિવારના રોજ યોજવામાં આવેલ હતા. જેમાં દિપીકાબેનને ૪૫ જેટલી કરીયાવરની ઘરવખરીની વસ્તુઓ આપી સાસરે વળાવેલ હતી. જેમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઇ મારડીયા, બટુકબાપુ, ડોક્ટર યોગેશ ભાઈ પંડિત, શાન્તાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રવિણભાઈ જાેષી, સરોજબેન જાેષી, પરેશભાઇ બાટવિયા, મનોજ સાવલીયા વિગેરેએ આ કાર્યક્રમને કોરોનાની સરકારી ગાઈડલાઈન મુજબ બંને પક્ષના ૧૫-૧૫ વ્યક્તિઓએ હાજર રહી દિકરીને સાસરે વિદાય આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!