કાશ્મીરીબાપુની ઝુંપડી નજીક જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુકિત અભિયાન

0

Mission “Plastic Free junagadh Yatradham” અંતર્ગત મિશન નેચર ફર્સ્ટ જૂનાગઢના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા કાશ્મીરીબાપુની ઝુંપડી નજીકના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. અને પ્લાસ્ટીકનાં કચરાનો નાશ કરી તેનો નિકાલ કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!