જૂનાગઢનાં જીલ્લા શિક્ષણા અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોનાને આપી મહાત

0

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનાં બબ્બે ચાર્જની જવાબદારી સંભાળતા આર.એસ. ઉપાધ્યાય ગત તા. ૧૮ જાન્યુઆરીનાં ઓરજ કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેઓ ટીંબાવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે બુસ્ટર ડોઝ લેવાનો હોવાથી રીપોર્ટ કરાવતાં તેઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેઓ ભાવનગર ખાતે તેમનાં નિવાસ સ્થાને આઈસોલેટ થઈ ૧૪ દિવસ આરામ કરી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓ ગઈકાલે ફરજ ઉપર હાજર થઈ ગયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!