જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ૭૬ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ૭૬ કેસ કોરોનાનાં નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૪૬, જૂનાગઢ તાલુકા-૬, કેશોદ-૪, ભેસાણ-૯, માણાવદર-૧, માંગરોળ-૩, વંથલી-૭ કેસનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!