દ્વારકા : રૂા.૧ કરોડ ૭૦ લાખનાં ખર્ચે મહારાણી અહિલ્યા દેવી ઉપવન ગાર્ડનનું પબુભા માણેકનાં હસ્તે લોકાપર્ણ

0

દ્વારકાના રમણીય ભડકેશ્વર મહાદેવ મંદિર અને સનસેટ પોઇન્ટ વિસ્તારમાં અમૃત યોજના હેઠળ અંતર્ગત ૧ કરોડ ૭૦લાખના ખર્ચે મહારાણી અહિલ્યા દેવી ઉપવન ગાર્ડનનું લોકાર્પણ દ્વારકાના પબુભા માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા અને નગરપાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. સનસેટ પોઇન્ટને લાઈટહાઉસ પાછળના માર્ગથી જાેડી સાગર માળા યોજના જે આગળ વધારી જગતમંદિરથી ભડકેશ્વર સુધી પ્રવાસ પરીપથ ટુરિસ્ટ સર્કિટની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે.

error: Content is protected !!