દ્વારકા નજીક રીક્ષા પલ્ટી ખાતા ૪ને ઈજા

0

દ્વારકા નજીક કુરંગાના પુલ ઉપર ઓટો રીક્ષા પલટી જતા ૪ને ઇજા થવા પામી હતી. જયારે પોરબંદરના મુસાફરોને ઈજા થતાં વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તમાં ૩ મહિલા ૧ યુવકનો સમાવેશ થાય છે.

error: Content is protected !!