જૂનાગઢ : બૌદ્ધિક અસમર્થતા ધરાવતા ૬ અરજદારોના વાલીપણાની નિમણુંક

0

આજ રોજ જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે નેશનલ ટ્રસ્ટ એકટ-૧૯૯૯ અંતર્ગત રચાયેલ લોકલ લેવલ કમિટીની મિટિંગ યોજવામાં આવેલ હતી. જેમાં બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) ધરાવતા ૬ અરજદારોના વાલીપણા (Guardianship)ની નિમણુંક કરવામાં આવેલ હતી.

error: Content is protected !!