ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન  ૬ ડીગ્રી થતાં પર્વતીય વિસ્તામાં ઠંડીનું મોજુ

0

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં એક જ દિવસમાં ૬ ડીગ્રી ઠંડી વધતા ઢાડુબોળ વાતાવરણ રહયું છે. જૂનાગઢ પર્વત ગિરનાર ઉપર લઘુતમ તાપમાન ૬ ડીગ્રીએ પહોંચ્યું હતું. ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ધુમ્મસભર્યુ વાતાવરણ સવારનાં રહયું હતું.

error: Content is protected !!