માંગરોળનાં રમેશભાઈ જાેષીનો આકાશવાણી ઉપર વાર્તાલાપ

0

માંગરોળનાં જાણીતા ઉદ્‌ઘોષક રમેશભાઈ એલ. જાેશીનો ‘ગુજરાતી સાહિત્યમાં રાધાજીનું સ્થાન’એ વિષય ઉપર એક સંશોધનાત્મક આકાશવાણી રાજકોટ ઉપરથી તા.૧૦-ર-ર૦રર ગુરૂવારનાં બપોરે ૧રઃ૩૦ કલાકે ‘સહિયર’ કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ પ્રસારીત થનાર છે. કાર્યક્રમનું નિર્માણ ડો. ગીતાબહેન ગીડા દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ મોબાઈલ ઉપર યુટયુબમાં આકાશવાણી રાજકોટ લાઈવ ટાઈપ કરી સાંભળી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!