સજા પામેલ આરોપીને પકડી જેલ હવાલે કરતી વંથલી પોલીસ

0

વંથલી પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષની સજા પામેલ ફરાર આરોપી જયેશ સંજયભાઈ વઘેરાને પોલીસે મોટા કાજલીયાળા ગામેથી ઝડપી લઈ જૂનાગઢ જેલ હવાલે કરેલ છે. આ કામગીરીમાં વંથલીનાં પીએસઆઈ એ.પી. ડોડીયા, બી.એન. પરમાર, પી.એસ. ઠાકર, સુમીતભાઈ રાઠોડ જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!