અમરેલી મેમણ સમાજનું ગૌરવ વધારતો આફતાબ મીઠાણી

0

અમરેલી મેમણ સમાજનો વિદ્યાર્થી આફતાબ અમીનભાઈ મીઠાણીએ એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડેલીસ્ટ ફાઇનલની જેમાં અમરેલી શહેરના મુસ્લિમ મેમણ સમાજના વિદ્યાર્થી આફતાબ મીઠાણી એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડેલીસ્ટની અગ્નિ પરીક્ષા સમી કસોટીમાં ઉર્તિણ કરી આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી  વિદ્યાર્થીએ પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીએ અભ્યાસ કરી પૂરવાર કરી બતાવ્યું કે, સફળતા ફક્ત સખ્ત પરિશ્રમથી જ મળે છે  આફતાબ મીઠાણીના પિતા અમીનભાઈ મીઠાણી ઇલેક્ટ્રિશિયન છે. એક સામાન્ય પિતાના પુત્રએ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી પોતાના પિતા, પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. અમરેલી જિલ્લામાં પહેલો યુવાન આફતાબ મીઠાણીએ એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડેલીસ્ટની અગ્નિ પરીક્ષા સમી કસોટીમાં ઉર્તિણ કરી  મેમણ સમાજમાં આનંદની લાગણી છવાય હતી. આ તકે તેને અજીમ લાખાણી અને રાજુભાઈ મિલન દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!