સાળંગપુરધામમાં ગોપાળાનંદ સ્વામિનો પ્રાગટય દિન ઉજવાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આજે વાઘાનો દિવ્ય શણગાર ધરાવી મંગળા આરતી કરવામાં આવેલ તેમજ અનાદિ અક્ષર સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામિનાં ર૪૧માં પ્રાગટય દિન નિમિત્તે વિશેષ પૂજનનો પ્રારંભ સવારે ૬ કલાકે પવિત્ર બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રો દ્વારા કરેલ હતો. જેમાં વિવિધ પ્રકારનાં ફુલ-હાર, ગોળ, ફળ ધરાવવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!