દ્વારકા નગરપાલિકા નવા ચીફ ઓફિસર તરીકે  ઉદય નસીતે ચાર્જ સંભાળ્યો

0

દ્વારકા નગરપાલિકા નવા ચીફ ઓફિસર તરીકે યુવા અને ઉત્સાહી ઉદય આર. નસીતે ચાર્જ સંભાળ્યો છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દ્વારકાધીશના ધામમાં સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને હું દ્વારકાના વિકાસની જે ગતિએ ચાલે છે તેમાં સ્પીડ લાવીશ તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!