ધનવંતરી રથ દ્વારા કોરોનાગ્રસ્ત લોકોનાં પ્રશ્નોનું નિરાકરણ કરાયું

0

જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેન્ટમેનન્ટ ઝોનમાં ધનવંતરી રથ મારફત કોવિડ પોઝીટીવ લોકોની મુલાકાત કરી જરૂરી દવાઓ તેમજ તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!