સંત સમુદાયને મોટી ખોટ પડી : તનસુખગીરી બાપુ

0

અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુની અણધારી વિદાયથી સંત સમુદાયને મોટી ખોટ પડી છે. ગિરનારમાં બાપુએ છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભકિતનો ધુણો જલતો રાખ્યો છે. ઘણા વર્ષોથી તેઓની તપસ્યાને લીધે આજે તેઓ સમગ્ર પંથકમાં પ્રચલીત  બન્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!