જૂનાગઢમાં કોરોનાનો એક કેસ : જીલ્લાનાં કુલ પાંચ કેસ

0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન ઘટી રહયું છે ત્યારે ગઈકાલે નોંધાયેલા કેસોમાં જૂનાગઢ શહેરમાં માત્ર એક કેસ નોંધાયો છે. જયારે જૂનાગઢ તાલુકામાં-૧, માણાવદર-૩ મળી કુલ પાંચ કેસ નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!