જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો

0

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચો જતાં ઠંડી ગાયબ થઈ છે. આજે ગિરનાર પર્વત ઉપર ૧૦.પ અને જૂનાગઢ શહેરમાં ૧પ.પ ડીગ્રી લધુતમ તાપમાન તથા ભેજ ૭પ ટકા અને પવનની ગતી ૬.૪ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!