સાળંગપુર : કષ્ટભંજન દેવને લીલી-કાળી દ્રાક્ષનો શણગાર

0

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી નિમિત્તે આજે દ્રાક્ષના વાઘાનો દિવ્ય શણગાર સાથે સિંહાસનને લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!