સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે એકાદશીની ઉજવણી

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે એકાદશીની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયેલ અને ભાવિભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!