વેરાવળ બારોટ સમાજની મહીલાઓનું સંમેલન યોજાયું

0

સમાજે મને ઘણું આપ્યું મારે સમાજને કંઈક આપવું છેની ભાવના દર્શાવનાર સમગ્ર બારોટ સમાજના સેવાભાવી પ્રજ્ઞાબેન વિજયકુમાર બારોટના અધ્યક્ષ સ્થાને ગિર-સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સમસ્ત બારોટ સમાજની મહિલાઓની પ્રગતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ થકી રોજગારી, આરોગ્ય ક્ષેત્રે સક્રીય રહી પરીવાર તથા સમાજનંુ ગૌરવ વધારો તેવા શુભ હેતુથી એક સંમેલન યોજયું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ સાથે રોજગારી, સરકારની યોજનાથી મળતા લાભો અને સરકારી આરોગ્ય સુવિધાઓ માટે માર્ગદર્શન આપી સમાજની એકતા મજબૂત કરવા મહિલાઓનું સશક્તિકરણ માટેનું સંમેલન બોલાવેલ જેમાં માર્ગદર્શન આપી સમાજમાં જાગૃતિ લેવા પ્રયાસ કરેલા સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી હજાર રહેલા સર્વે સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયાસો કરવા પ્રજ્ઞાબેન વિજયકુમાર બારોટ સમાજની મહિલાઓને જરૂર જણાય ત્યાં સહકાર આપશે. કાર્યકમ બાદ સમગ્ર બારોટ સમાજને જ્ઞાન સાથે ગમ્મત કરી સમાજમાં એકતા વધારવા અપીલ કરવામાં આવી હતી.

error: Content is protected !!