વંથલી તાલુકાના ધંધુસર ગામે જુગાર દરોડો : સાત મહિલા ઝડપાઈ

0

વંથલી તાલુકાના ધંધુસર ગામે એક રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે વંથલી પોલીસે જુગાર અંગે દરોડો પાડતા સાત મહિલાને કુલ રૂા.૩૧,૯ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!