વિસાવદર તાલુકાના દાદર ગામે કુવામાં પડી જીવનનો અંત આણ્યો

0

વિસાવદર તાલુકાના દાદર(ગીર) ગામે રહેતા પીયુષભાઈ મનસુખભાઈ મકવાણા(ઉ.વ.રપ)ના પિતા સેન્ટીંગ કામ કરતા હોય અને પોતાને સેન્ટીંગ કામ ગમતું ન હોય જેથી પીયુષભાઈએ કંટાળી પોતાની મેળે કુવામાં પડી જતા ડુબી જવાથી તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વિસાવદર પોલીસે ધોરણસરની કામગીરી હાથ ધરી છે.

error: Content is protected !!