જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાળીપર ચડીગય

0


જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાનીપર ચડીગય હતી. ત્યારબાદ ક્રેનની મદદથી કારને પાળીમાં ખુચીગયેલી ફોર વિહલને બહાર કઢાઈ હતી. ગીડીને નુકશાન થયેલું જોવા મળ્યું હતું.

error: Content is protected !!