ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્નગીત સ્પર્ધા યોજાઈ

0

ગીર-સોમનાથના વેરાવળ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સોમનાથ શાખા દ્વારા લગ્ન ગીત તેમજ હાલરડાની સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પુષ્પાબેન મુકેશભાઈ થાનકીએ ડબલ અવાજમાં લગ્ન ગીત અને હાલરડા ગાતા હરીફાઈમાં વિજેતા બનતા શિલ્ડ પ્રાપ્ત કરેલ હતું.

error: Content is protected !!