પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને બાંધકામ ચેરમેન દિનેશભાઈ મૈતરને નરેન્દ્રભાઈ કોટીલા દ્વારા થયેલી રજૂઆતનાં પ્રશ્નનું નિરાકરણ વિસાવદર-જૂનાગઢ સ્ટેટ હાઇવેને જાેડતો જુની ચાવંડ-લેરીયા-સુખપુર માર્ગનું પેવર કામ તાત્કાલિક જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઇ કાવાણી અને નરેન્દ્રભાઈ કોટીલાનાં હસ્તે અને તાલુકા સભ્ય કિશોરભાઈ ડોબરિયા અને ઉપ સરપંચ લેરિયા મહેન્દ્રભાઈ અને મધુરમ કંપનીનાં માલિક વઘાસિયાભાઈની તેમજ સ્થાનિક ॅુઙ્ઘનાં અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્રણે ગામે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વિભાગનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.